વડોદરા તાલુકા પંચાયત - રણોલી (1 નં)
હું કલ્પેશ રાલોટી, આમ આદમી પાર્ટી તરફથી રણોલી વિસ્તારનો ઉમેદવાર છું. લોકોની સેવા અને પારદર્શક શાસન માટે પ્રતિબદ્ધ છું.
સ્વચ્છતા, પાણી, રસ્તા અને શિક્ષણ માટે સતત કામ કરીશ. રણોલીને વિકાસના નવા સ્તરે લઈ જવું મારું લક્ષ્ય છે.